Life Of Blind : અંધ લોકો કેવું જીવન જીવે છે? જુઓ આવો હોય છે તેમનો એક દિવસ | One Day with Blind

Life Of Blind : અંધ લોકો કેવું જીવન જીવે છે? જુઓ આવો હોય છે તેમનો એક દિવસ | One Day with Blind

#blindman #lifeofblind #disability #gujaratinews અંધ લોકોનું જીવન કેવું હોય છે? તેઓ કઈ રીતે તેમનાં રોજિંદાં કામ કરે છે? તેમનો રોજબરોજના જીવનમાં કેવા પડકારોનો સામનો કરવો પડે છે? બીબીસીએ પ્રજ્ઞાચક્ષુ લોકો સાથે એક દિવસ રહીને આ પ્રશ્નોના જવાબ મેળવવાનો પ્રયાસ કર્યો. જુઓ પ્રજ્ઞાચક્ષુ લોકોનાં જીવનનો એક દિવસ આ વીડિયોમાં. વીડિયો - અંશુલ વર્મા તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati