New-આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક /બદલાવો ઓનલાઈન-ન્યુ પ્રોસેસ | Add/Change Mobile number in aadhar

New-આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક /બદલાવો ઓનલાઈન-ન્યુ પ્રોસેસ | Add/Change Mobile number in aadhar

તાજેતરમાં ભારત સરકાર દ્વારા આધારકાર્ડ માટેની નવી મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. હવે આધારકાર્ડમાં મોબાઇલ નંબર બદલાવવો હોય તો આના માટે હવે આધાર સેવા કેન્દ્ર પર લાંબી લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી. ઘર બેઠા ઓનલાઈન થઈ શકશે. મોબાઈલ નંબર કેવી રીતે બદલાવવો, આધાર કાર્ડ સાથે લિંક હોય એ મોબાઈલ નંબર બંધ થઈ ગયો હોય, હાલમાં ચાલુ ના હોય અથવા તો કોઈ પણ કારણસર તમે એ નંબર બદલવા માંગતા હોય તો ઘર બેઠા ઓનલાઈન બદલી શકો છો. કેવી રીતે ? Add/Change Mobile number in aadharcard video in Gujarati by Puran Gondaliya,આધારકાર્ડમાં ઓનલાઈન મોબાઈલ નંબર કેવી રીતે બદલાવશો? આને લગતી વધુ સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં આપેલી છે . 📌સ્માર્ટફોન એ. આઈ. /મોબાઈલ સેટિંગ અને ફીચરના વીડિયો લિંક    • Techno Tips (Gujarati)   #pgondaliya,#Purangondaliya,New-આધારકાર્ડમાં મોબાઈલ નંબર લિંક /બદલાવો ઓનલાઈન-ન્યુ પ્રોસેસ | Add/Change Mobile number in aadhar