આપશ્રી ઉમિયા માતાજીના Live દર્શન કરી રહ્યા છો. આરતી સમય:- કારતક, માગશર અને પોષ માસ. શણગાર (સવારે):- 6:15 સાયંકાળ (સાંજે):- 6:15 શયન (રાત્રે):- 9:15 મહા, ફાગણ અને ચૈત્ર માસ. શણગાર (સવારે):- 6:00 સાયંકાળ (સાંજે):- 6:45 શયન (રાત્રે):- 9:15 વૈશાખ, જેઠ, અષાઢ અને શ્રાવણ માસ. શણગાર (સવારે):- 5:45 સાયંકાળ (સાંજે):- 7:15 શયન (રાત્રે):- 9:15 ભાદરવો, આસો માસ. શણગાર (સવારે):- 6:00 સાયંકાળ (સાંજે):- 6:45 શયન (રાત્રે):- 9:15 આરતી સમય IST મુજબ. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન, ઊંઝાના Social Media સાથે જોડાવવા. Facebook Page / umiyamatajiunjha Instagram Page / umiyamatajiunjha Twitter Page / umiyamataunjha Like, Follow કરો અને અમારી Youtube ચેનલ ને Subscribe કરો - Bell Icon ને ક્લિક કરો ✉️ [email protected] 🌐 www.maaumiya.com મા ઉમિયા ના આર્શીવાદ આપ સૌના ઉપર ઉતરતા રહે એ જ અભ્યર્થના. #umiyamatajiunjha #umiyamatajiunjhalive #livedarshan