16th December વિજય દિવસ, 1971 ભારત અને પાકિસ્તાન ની જંગ, પૂર્વ પાકિસ્તાન નું આઝાદ થવું અને બાંગ્લાદેશ ની સ્થાપના !! આ માત્ર એક વાર્તા જ નથી, આ એ ઐતિહાસિક ક્ષણ ની વાત છે જેમાં બળ કરતા બુદ્ધિ અને ચતુરાઈ કરતા સાહસ ના ડંકા ઇતિહાસ ના પાનાઓ પર વાગે છે. Do listen the whole story and do let me know how did you find me story on my social handles which are given below: Instagram: / rjpooja.off. . Facebook: / pooja.d.dhol. . Twitter: / rjpoojaofficial For more such stories tune in to radio city 91.1 FM every morning 7 to 11.