Doodh pak banavani rit | How to make kesar doodh pak | કેસર બદામ પિસ્તા દૂધપાક બનાવવાની રીત | doodh pak recipe | How to make doodh pak | Doodhpak recipe in gujarati | દૂધપાક બનાવવાની રીત | દૂધ પાક બનાવવાની રીત | Easy doodh pak recipe | Gujarati Doodh Pak | Dudhpak recipe | Gujarati dudh pak recipe | ગુજરાતી દૂધપાક | ગુજરાતી દૂધ પાક | Traditional doodhpak recipe | દૂધ પાક કેવી રીતે બનાવવો | કેસરિયા દૂધપાક જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, શ્રાદ્ધ પક્ષ કે પિતૃ પક્ષમાં દૂધપાક આપણા બધાના ઘરમાં બનતો જ હોય છે. આજના વિડિયોમાં કેસર, બદામ, પિસ્તાનો દૂધપાક બનાવવાની પરફેક્ટ રીત એની સામગ્રીના પરફેક્ટ માપ સાથે બતાવી છે. આ રેસિપીની ખાસિયત એમાં ઓછામાં ઓછા કેસરનો ઉપયોગ કરીને વધુમાં વધુ સ્વાદ અને રંગ લાવવાની ટ્રીક છે, જે તમે વિડિયોમાં જોઈ શકો છો. પરફેક્ટ માપ સાથે દૂધપાક બનાવવાની રેસિપી માટેની મુખ્ય સામગ્રીમાં દૂધ, દૂધપાકના કાવચી ચોખા, કેસર, બદામ, પિસ્તા, ઘી વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. તો એકવાર આ દૂધપાકની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. 😋 ——————————————————————————— રેસિપી ગમી હોય તો વિડિયોને લાઈક 👍🏻 કરો. તમારા મિત્રો, પડોશીઓ અને સગાવ્હાલાઓને શેર (Share) કરો. શેર (Share) નું બટન તમે વિડિયોની નીચે જોઈ શકો છો. મારી ચેનલ ZAYKALOGY KITCHEN GUJARATI ને Subscribe કરો. “Subscribed” કર્યા પછી જે બેલ 🔔 બટન દેખાય એને ક્લિક કરો અને ત્યારપછી આવતા વિકલ્પમાંથી All પર ક્લિક કરો. જેથી મારા દરેક વિડિયોનું નોટીફીકેશન તમારા મોબાઇલ પર સૌપ્રથમ મળશે. આ તદ્દન ફ્રી છે. (હંમેશા માટે) ચેનલ લિંક : / @zaykalogykitchengujarati મને Comment કરીને જણાવો રેસિપીને લગતા તમારા અનુભવો, અપેક્ષાઓ, સૂચનો, પ્રશ્નો કે દુવિધાઓ. હું 💯 % પ્રયાસ કરીશ તમને રિપ્લાય કરવાનો. મિત્રો, દર મંગળવાર, ગુરૂવાર અને શનિવારે આ ચેનલ પર નવી રેસિપી મૂકીશ. આશા છે, આપ સપોર્ટ કરશો. 😇 તમારો પુષ્કળ આભાર 🙏🏻 ——————————————————————————— ગોળ ચુરમાના લાડુ પરફેક્ટ માપ સાથે બનાવવાની રીત જોવા આ લિંક પર ક્લિક કરો : • ગોળ ચુરમા ના લાડુ પરફેક્ટ માપ સાથે બનાવવાન... ઘરે જ સુપર સોફ્ટ પનીર કેવી રીતે બનાવવું એ જોવા ક્લિક કરો આ લિંક પર : • સોફ્ટ પનીર કેવી રીતે બનાવવું | Soft Paneer... ઘરે અમુલ જેવું જ પ્રોસેસ્ડ ચીઝ બનાવવાની રેસિપી જોવા આ લિંક પર ક્લિક કરો : • ૧૦૦ % ગેરંટી સાથે ઘરમાં રહેલી માત્ર 4 વસ્ત... શું તમે અમારૂં ગુજરાતી ટ્રેડિશનલ નાસ્તાનું પ્લે લિસ્ટ જોયું ? • ગુજરાતી નાસ્તો અવનવા ગુજરાતી ફરસાણ બનાવવાની રેસિપી માટે નીચેની લિંક પર ક્લિક કરો : • ગુજરાતી ફરસાણ નવીન ફરાળી રેસિપીનું પ્લે લિસ્ટ જોવા નીચેની લિંક પર ક્લિક કરો : • ફરાળી રેસિપી અવનવી સ્વીટ ડિશ જોવા ક્લિક કરો : • મીઠી મધુરી ડીશ ———————————————————————————— #zaykalogykitchengujarati #doodhpak #saffron #kesar #dudhpak #kesarpista #gujaratichef #gujaratifood #શ્રાદ્ધપક્ષ #દૂધપાક #ગુજરાતીરેસિપી #easyrecipes #easydessert #gujarativangi #milkdessert