બજાર જેવા પીઝા પફ ઘરે બનાવવાની રીત/how to make pizza puff at home/बाजार जैसे पिज़्ज़ा पफ घर पर बनाएं

બજાર જેવા પીઝા પફ ઘરે બનાવવાની રીત/how to make pizza puff at home/बाजार जैसे पिज़्ज़ा पफ घर पर बनाएं

આ પીઝા પફ બાળકોને ખુબ જ પસંદ આવે છે અને તમે એને ઘરે એકદમ સરળતાથી બનાવી શકો છો મેં આ વીડિયોમાં એકદમ શાંતિથી રેસીપી સમજાવી છે કે જેથી કરીને નવા શીખવા વાળા પણ સરળતાથી બનાવી શકે તો આ વીડિયોને લાઈક, શેર જરૂરથી કરજો