Ahmedabad Air India Plane Crash માં બચી ગયેલા વિશ્વાસકુમારે BBC સાથેની વાતમાં ભાવુક થઈ શું કહ્યું?

Ahmedabad Air India Plane Crash માં બચી ગયેલા વિશ્વાસકુમારે BBC સાથેની વાતમાં ભાવુક થઈ શું કહ્યું?

અમદાવાદમાં ઍર ઇન્ડિયાના વિમાનની દુર્ઘટનામાં માત્ર એક પ્રવાસીને બાદ કરતા વિમાનમાં હાજર તમામ 241 લોકો માર્યા ગયા હતા. દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયેલા વિશ્વાસકુમાર રમેશ કહે છે કે તેઓ પોતાને દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ ગણે છે, પરંતુ સાથે સાથે તેઓ શારીરિક અને માનસિક મુશ્કેલીઓ પણ સહન કરી રહ્યા છે. બીબીસી સાથેની મુલાકાતમાં વિશ્વાસકુમારે પોતાની શારીરિક અને માનસિક તકલીફો વિશે વાત કરવાની સાથે અન્ય શું વિગતો શૅર કરી એ જુઓ આ વીડિયોમાં. બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati