#SIR #મતદાર ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું ? #2002 ની યાદી માંથી નામ કેવી રીતે શોધવું ? https://erms.gujarat.gov.in/Search/Se... ઉપરોક્ત લિંક પરથી તમે સીધું જ તમારું નામ 2002 ની મતદાન યાદીમાં શોધી શકો છો. https://erms.gujarat.gov.in/ceo-gujar... ઉપરોક્ત લિંક પરથી તમે તમારા વિધાનસભા વિસ્તાર અને ભાગ નંબર ની પીડીએફ મેળવી શકો છો.. https://drive.google.com/drive/folder... PDF મેળવવા માટે... મતદાર ગણતરી ફોર્મ સાથે નોટિસ મળે ત્યારે રજૂ કરવાના ડોક્યુમેન્ટસ ની સમજ મારી તમને એક વિનંતી છે કે તમને જે મતદાર ગણતરી ફોર્મ મળ્યું છે એના પાછળના ભાગમાં જે વિગત છાપી ને આપેલ છે તે સમજીને વાંચી જાઓ...તો તમને તમામ માહિતી ત્યાંથી મળશે.. એમાંથી અહીં કેટલાક ડોક્યુમેન્ટ હું આપને જણાવું છું જે કદાચ તમારી પાસે હશે.. (૧) સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરાયેલ જન્મનું પ્રમાણપત્ર (૨) પાસપોર્ટ (૩) યુનિવર્સિટી બોર્ડનું ધોરણ 10 નું શૈક્ષણિક પ્રમાણપત્ર એટલે કે દસમા ની એલસી અથવા તો ક્રેડિટ સર્ટિફિકેટ (૪) ઓબીસી એસસી એસટી અથવા સક્ષમ અધિકારી દ્વારા ઇસ્યુ કરેલ કોઈપણ જાતિ પ્રમાણપત્ર • Video ઉપરના વીડિયોમાં તમને તમામ ભરેલા ફોર્મ નો નમુનો જોવા મળશે.. જે ફોર્મ ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ભરેલા છે.. તમારા તમામ પ્રશ્નોના જવાબ એમાંથી 100% મળશે. મારી વિનંતી છે કે તમે મેં મુકેલા ત્રણેય વિડિયો શાંતિથી જોઈ લો તમને કોઈ જ પ્રશ્ન નહીં રહે.. જેની લીંક હું નીચે મુકું છું.. • SIR મતદાર ગણતરી ફોર્મ કેવી રીતે ભરવું ? 20... • Video • EF DISTIBUTE BLO APP #BLO_APP #EF_distribu... https://chunavsetu-search.gujarat.gov... આ સર્ચ ફિસીલિટી માં હવે સારું રિઝલ્ટ મળી રહ્યું છે. માત્ર એ.સી અને મતદાર નું નામ દાખલ કરવાથી પણ ૨૦૦૨ ની યાદીમાં નામ મળી રહ્યું છે https://erms.gujarat.gov.in/Search/Se... ઉપરોક્ત લિંક પરથી તમે સીધું જ તમારું નામ 2002 ની મતદાન યાદીમાં શોધી શકો છો. https://erms.gujarat.gov.in/ceo-gujar... ઉપરોક્ત લિંક પરથી તમે તમારા વિધાનસભા વિસ્તાર અને ભાગ નંબર ની પીડીએફ મેળવી શકો છો.. મતદાર ગણતરી ફોર્મ ભરવા માટે 2002 ની વિગત મેળવવી હોય તો તમે આ વેબસાઈટના ઉપયોગથી મેળવી શકશો.. જેની સંપૂર્ણ સમજ ઉપરના વીડિયોમાં આપવામાં આવેલી છે.. https://drive.google.com/drive/folder... PDF મેળવવા માટે https://chunavsetu-search.gujarat.gov... આ લિંકમાં ૨૦૦૨ માં આપ જે વિધાનસભા મત વિસ્તારમાં મત આપતા હોય તે સિલેક્ટ કરી... આપની જ્ઞાતિ સાથે નામ લખી સર્ચ કરવાથી આપની ૨૦૦૨ ની વિગતો મળશે... https://drive.google.com/drive/folder... *☝🏻☝🏻☝🏻ગુજરાત ના દરેક વિધાનસભા ની 2002 વર્ષ ની મતદાર યાદી*. https://drive.google.com/drive/folder... 94 રાધનપુર☝🏻☝🏻