#Trushastaste_Gujarati #muthiyarecipe #methimuthiya #velaniya #bajrinamuthiya #gujaratimuthiya #methibajrimuthiya @Shreejifood INGREDIENTS : લોટ બાંધવા : 1 કપ ઝીણી સુધારેલી મેથી 1.5 કપ બાજરી નો લોટ 4 ટે સ્પૂન ભાખરી નો લોટ 4 ટે સ્પૂન સોજી 4-5 તીખા લીલા મરચા 1.5 ઇંચ આદુનો ટુકડો 3 ટે સ્પૂન લસણ મીઠું સ્વાદ પ્રમાણે 1 ટે સ્પૂન તેલ 1/2 ટી સ્પૂન હળદર 1/4 ટી સ્પૂન હીંગ 1 ટે સ્પૂન તલ 1 ટી સ્પૂન અજમો 1 ટી સ્પૂન ખાંડ 1 ટી સ્પૂન લીંબુનો રસ 1/2 કપ ખાટું દહીં 1/4 ટી સ્પૂન સોડા પાણી જરૂર મુજબ વઘાર માટે : 3 ટે સ્પૂન તેલ 1/2 ટી સ્પૂન રાઈ 1/2 ટી સ્પૂન જીરુ 1 ટી સ્પૂન તલ 2 સૂકા લાલ મરચા 8-10 લીમડાનાં પાન 3 ટે સ્પૂન ઝીણું સુધારેલું લીલું લસણ 1/2 કપ કોથમીર આજ ની રેસીપી ગમી હોય તો લાઇક 👍અને શેર જરૂરથી કરજો અને મારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી બેલ આઇકન🔔 ને ઓલ પર કરવાનું ના ભૂલશો🙏 Hindi channel link : / trushastastehindi Facebook link : / trushas-taste-107072164804238 Music in this video : ---------------------------------------------- Carefree Kevin MacLeod ( incompetech.com ) Licensed under Creative Commons: By Attribution 4.0 License http://creativecommons.org/licenses/b... Music promoted on https://www.chosic.com/free-music/all/ ------------------------------------------------- Thank you for your love and support 🙏🙏