Dwarika Ni Sheriye | Rajesh Ahir | Navratri Song 2021 | New Gujrati Song

Dwarika Ni Sheriye | Rajesh Ahir | Navratri Song 2021 | New Gujrati Song

On precious and Holy festival of Navratri we are presenting our new song Dwarika ni Sherie. Lord Krishna is Idol of Raas Leela and gives message to his devotees to fully enjoy every moment and forget all the negative aspects of life. Do share your views in Comment section and Stay Healthy 😊 ———————— Singer - Rajesh Ahir Music - Shivam Gundecha Flute - Sarang Adhikari Dhol - Sagar Dave Snare - Vipul Maheta Lyrics - Traditional Additional Lyrics - Pratik Ahir Chorus - Avani Solanki Goswami Dop - Take 2 Production Cinematography - Pushprajsinh Zala , Ammar Nadaf Director - Pushprajsinh Zala Producer - Madhav Dangar Production Manager - Sanjay Ahir Asst. Manager - Nandvir Ahir Costume - Ram Karamta Jewellery - Art Mudra Makeup - Janki Jansari Video Featuring - Ravi Maheswari Sejal Goswami Sona Umraniya Dhruvi Umraniya Sneha Jethi Venue Partner - Shilpgram craftshop Special Thanks - Sailesh Bhai Jani Mahaveer Decoration Bhuj Label : Rajesh Ahir Official ———————— દ્વારિકાની શેરીઓમાં, ઘૂમે રે મણિયારો x૨ ચુડલા વેચે જોને, નંદનો દુલારો x૨ એ હે... શેરીએ શેરીએ સાદ પડેને કાઈ,  શેરીએ શેરીએ સાદ પડેને જોવા,  ઉતર્યા બ્રહ્મા મહેશ. કે હોવે હોવે.. ઉતર્યા બ્રહ્મા મહેશ.  કે હું તો તુને, વારી જાઉં મણિયારા.  કે હું તો તને.. વારી જાઉં મણિયારા.  મોતી ભરી મોજડી, ને આટીયાળી પાઘડી x૨ મેડી એ બેઠી રાધા, જુએ એની વાટડી x૨ હે મણિયારો મણિયારો,  શુ રે કરો બાયુ,  મણિયારો મણિયારો શુ રે કરો ને,  બાયુ મણિયારો નાનેરો બાળ.  કે હોવે હોવે.. મણિયારો નાનેરો બાળ.  કે હું તો તુને, વારી જાઉં મણિયારા.  કે હું તો તને.. વારી જાઉં મણિયારા.  [ કૃષ્ણ ભગવાન હાલ્યા,  દુવારીકા ને કાઇ ]  x૨  લીધો રે મણિયારા કેરો વેશ,  કે હોવે હોવે.. લીધો મણિયારા કેરો વેશ,  કે હું તો તુને, વારી જાઉં મણિયારા.  કે હું તો તને.. વારી જાઉં મણિયારા.  =============== For Business Inquiry & Collaboration Mail us: [email protected] Call us: +91 9825777379 =============== Enjoy & Stay Connected with us! :- ► Follow us on Instagram: https://instagram.com/nandlalchhangaa... ► Like us on Facebook: https://www.facebook.com/Nandlalchhan... =============== #rajeshahir #gujratinewsong #gujratigarba #newgarbasong #navratrisong #gujrativideosong#Navratrisong #gujratigarba #Dwarika #unpluggedcover #gujratisong #krishnabhagvanhalya #maniyaro #newgujratisong#newsong2023 #krishnabhajan #krishnabhagvanhalyadwarika #krishnabhagvanhalya