ગુજરાતીઓ ના મનપસંદ બટાકા વડા બનાવવાની દરેકની અલગ અલગ પ્રધ્ધતી. એકવાર મારી આ રીતે બનાવી જુઓ બધા વખાણી વખાણી ને ખાશે અને હંમેશા ડિમાંડ આવશે. આ વરસાદમાં આનંદ લો ખુબજ સ્વાદિષ્ટ બટેટા વડાનો. #btakavada #batatavada #gujaratifarsan #gujaratirecipe #gujaratibhajiya #બટાટા_વડા #gujaratifoodrecipes #gujaratidish #pakoda #monsoonrecipe સ્વાગત છે તમારું મારી ચેનલ Mann Kitchen માં. ફ્રેન્ડસ્ મારો પ્રયત્ન હોય છે રેસીપી માં કંઇક નવું આપવાનો અથવા આપણા ઘરમાં રોજબરોજ બનતી રસોઈને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક કેમ બનાવવી અને કાયમી વાનગીમાં નવું શું કરવું. તમને જો મારી રેસીપી પસંદ આવે તો વીડિયોને લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરશો. કંઇક અભિપ્રાય હોય તો કૉમેન્ટ કરીને જણાવજો. અને હું પ્રયત્ન કરીશ નિયમિત કંઇક અલગ, સ્વાદીષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ આપવાનો. Follow me on Instagram https://instagram.com/mann_kitchen_ve... Follow me on Facebook https://www.facebook.com/manisha.thak... Please Like And Follow My Facebook Page https://www.facebook.com/profile.php?... your queries how to make batata Vada bataka vada recipe in Gujarati બટાકા વડા બનાવવાની રીત બટાટા વડા બનાવવા ની રીત batata Vada banavva ni rit