2002 ની મતદાર યાદીમાં નામ શોધવા અને SIR ફોર્મ માટે BLO ની માહિતી આજે આપણે શીખીશું નીચેની બે બાબતો — ૧. BLO નંબર ક્યાંથી મેળવવો ૨. ૨૦૦૨ની મતદારોની યાદીમાં નામ કેવી રીતે શોધવું આ બધું જાણવું ખુબ જરૂરી છે, તો આ આર્ટીકલ પૂરો ધ્યાનથી વાંચવો અને બધા મિત્રો સાથે શેર કરજો. ૧. BLO નંબર ક્યાંથી મળશે BLO નંબર મેળવવા માટે સૌ પ્રથમ નીચેની લિંક પર જશો: 👉 [https://electoralsearch.eci.gov.in/] SAMPURNA BLOG https://easyguideforum.in/%e0%ab%a8%e... ગુજરાતની મતદાર યાદી 2025 તથા 2002ની યાદી માંથી પોતાનું નામ અને BLO નંબર સરળતાથી શોધવા માટે સંપૂર્ણ માર્ગદર્શન. SIR (Special Intensive Revision) પ્રક્રિયા, અરજી ફોર્મ, મતદાર યાદી શુદ્ધિકરણ અને મતદાર უფળા સાદ વિના જાણવા માટે દરેક માહિતી અહીં મળશે. ૨. ૨૦૦૨ ની મતદાર યાદીમાં નામ કેવી રીતે શોધવું SIR ફોર્મ ભરવા માટે તમારું અથવા તમારા માતા, પિતા, દાદા -દાદી નું નામ ૨૦૦૨ની યાદીમાં છે કે નહીં તપાસો. અને તે માટે આ રહી લિન્ક https://chunavsetu-search.gujarat.gov... આવી આવશે જેમાં આ સ્ક્રીનમાં સૌ પ્રથમ “વિધાનસભા ક્ષેત્ર” સિલેક્ટ કરવો — જ્યારે તમને મતદાર ગણતરી ફોર્મ સાથે નોટિસ મળે છે, ત્યારે તેની સાથે જણાવેલ માહિતી ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે. ફોર્મના પાછળના ભાગમાં તમામ જરૂરી સૂચનાઓ સ્પષ્ટ રીતે આપેલી હોય છે, તેથી તેને એક વાર સંપૂર્ણ વાંચી લો — તેમાંથી તમને સમગ્ર માર્ગદર્શન મળી જશે. આમાંની કેટલીક મહત્વપૂર્ણ દસ્તાવેજોની વિગતો નીચે આપેલ છે, જે કદાચ તમારા પાસે પહેલેથી હોય શકે છે: (૧) અધિકૃત સત્તાધિકારી દ્વારા જારી કરાયેલ જન્મનું પ્રમાણપત્ર (૨) પાસપોર્ટ (૩) યુનિવર્સિટી અથવા બોર્ડ દ્વારા જારી કરાયેલ ધોરણ 10નું શૈક્ષણિક પ્રમાણપત્ર (એલસી અથવા ક્રેડિટ સર્ટિફિકેટ) (૪) સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ જાતિ પ્રમાણપત્ર (ઓબીસી/એસસી/એસટી માટે) #SIR #SIRlist2002 #blo #viral #trendingshorts #shorts #shortsfeed મતદાર યાદી 2025 (Voter List 2025 Gujarat) 2002 ની મતદાર યાદીમાંથી નામ કેવી રીતે શોધવું (Search name in 2002 Voter List Gujarat) BLO નંબર કેવી રીતે શોધવો (Find BLO Number Online) મતદાર યાદી શુદ્ધિકરણ પ્રક્રિયા (Voter List Purification Process) Special Intensive Revision 2025 (SIR Update Gujarat) voter.eci.gov.in Election Commission India Portal Voter Verification and Correction Online New Voter List 2025 Download PDF Gujarat 2003 Voter List Search and Verification Voter Eligibility and Citizenship Verification Constitutional Clause 324 and Election Process in India Democracy and Electoral Updates Illegal Voters Identification and List Correction SIR Explained (Special Intensive Revision 2.0) Voter ID Linking and BLO Form Filling Process Election Commission of India SIR 2025 Update Political Analysis and Election News 2025 A to F Category Wise Matdar Yadi Search Enumeration Form Filling Process (Sir Form Gujarat) The Pamphlet and Voter Awareness Program Indian Politics and Voter List Management