🎯 12th Board Booster Gujarati : https://physicswallah.onelink.me/ZAZB... 🌐 WhatsApp માં જોડાઓ ઝડપી Updates માટે: https://whatsapp.com/channel/0029Vb5o... ---------------------------------------------------------- GUJCET 2026 Form Filling Guide in Gujarati! શું તમે GUJCET 2026 નું ફોર્મ ભરવામાં ભૂલ કરવાથી ડરો છો? આ વિડિયોમાં જુઓ ફોર્મ ભરવાની Step by Step માહિતી. અમે નીચેના મુદ્દાઓ વિગતવાર સમજાવ્યા છે: ✅ Documents: કયા કયા દસ્તાવેજો તૈયાર રાખવા? ✅ Photo & Sign: સાઈઝ અને ફોર્મેટ શું હોવું જોઈએ? ✅ Fees: ફી કેટલી છે અને કેવી રીતે ભરવી? ✅ Last Date: ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે? GSEB Official Portal પર રજીસ્ટ્રેશનથી લઈને પ્રિન્ટ કાઢવા સુધીની સંપૂર્ણ રીત માત્ર એક જ વિડિયોમાં. કોઈપણ ભૂલ વગર ફોર્મ ભરવા માટે આ વિડિયો અત્યારે જ જુઓ! ---------------------------------------------------------- 🎬 Session by ---------------------------------------------------------- #LogAntilog #GSEBUpdate #CalculatorTricks #BoardExam2026 #MathsShortcuts #PWGujarati #Class12Science