વિવિધતામાં એકતા | path 14 | Dhoran 6 Samajik Vigyan | Swadhyay Pothi Solution

વિવિધતામાં એકતા | path 14 | Dhoran 6 Samajik Vigyan | Swadhyay Pothi Solution

Dhoran 6 Samajik Vigyan | Path 14 Swadhyay Pothi Solution | Std 6 | પાઠ ૧૪ વિવિધતામાં એકતા પાઠ ૧૪ : વિવિધતામાં એકતા ભારતના લોકોમાં ધર્મ, ભાષા, સંસ્કૃતિ, ખોરાક, પોશાક, રહેણીકરણી, રીતરિવાજ, તહેવારો, રહેઠાણ, માન્યતાઓ વગેરેમાં ભિન્નતાઓ છે. આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, ઉડિયા, કોંકણી વગેરે ભાષાઓ બોલાય છે. આપણા દેશના લોકો હિન્દુ, ઇસ્લામ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ, જરથોસ્તી (પારસી), યહૂદી વગેરે ધર્મો પાળે છે. આપણા દેશના લોકો દિવાળી, મકરસંક્રાંતિ, હોળી, દશેરા, શિવરાત્રી, ગણેશચતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મહોરમ, બુદ્ધજયંતી, મહાવીરજયંતી, ઓણમ, પતેતી, વૈશાખી વગેરે તહેવારો ઊજવે છે. આપણા દેશમાં આ નૃત્યો જાણીતાં છે : રાસ-ગરબા (ગુજરાત), ભાંગડા (પંજાબ), કથક (ઉત્તર પ્રદેશ), કૂચીપૂડી (આંધ્ર પ્રદેશ), કથકલી (કેરલ), ભરતનાટ્યમ્ (તમિલનાડુ), બિહુ (અસમ), ઓડિસી (ઓડિશા), ધુમ્મર (રાજસ્થાન), લાવણી (મહારાષ્ટ્ર) વગેરે નૃત્યો જાણીતાં છે. • વિવિધતામાં એકતા એ ભારતની સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે. ડૉ. રાધાકૃષ્ણને રાષ્ટ્રીય એકતા વિશે આ પ્રમાણે કહ્યું છે : “જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે, તો આપણે સૌએ રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે.'' • આઝાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સમર્પણની ભાવના થકી રાષ્ટ્રીય એકતાનાં દર્શન કરાવ્યાં હતાં. • ભારત અનેક પ્રકારની વિવિધતાઓ ધરાવતી હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. • ભારતે “वसुधैव कुटुंबकम्” (સમગ્ર વિશ્વ એક કુટુંબ છે.)ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. • ભારતે ધર્મની બાબતમાં ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ- સમભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. સ્વતંત્ર ભારતના બંધારણે સૌ નાગરિકોને સમાનતાનો અધિકાર (હક) આપ્યો છે. પરિણામે ભારતમાંથી અસ્પૃશ્યતા નાબૂદ થઈ છે. Ch 3 પ્રાચીન નગરો અને ગ્રંથો    • પ્રાચીન નગરો અને ગ્રંથો | path 3 | Dhoran ...   Ch 4 ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા    • ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા | path 4 | ...   Ch 10 પૃથ્વીનાં આવરણો    • પૃથ્વીનાં આવરણો | path 10 | Dhoran 6 Samaj...   પાઠ ૧૪ વિવિધતામાં એકતા    • વિવિધતામાં એકતા | path 14 | Dhoran 6 Samaj...   #sem1 #galaswadhyaypothisolution #vigyan #dhoran_6_samajik_vigyan #dhoran_6_vigyan_swadhyay_pothi #samajik_vigyan_ka_kbjective #samajikvignanpapersolution #std_6_science_swadhyay_pothi #dhoran6swaadhyayanpothi #dhoran6vgyan #chapter14 #path14 #bhag1 #part1 #samajik_vigyan #socialscience Std 6 Social Science Ch 14 vividhata ma ekta dhoran 6 samajik vigyan swadhyay pothi std 6 social science swadhyay pothi ch 14 ધોરણ 6 સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાયપોથી પાઠ 3 સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી ધોરણ 6 std 6 swadhyay pothi samajik vigyan std 6 samajik vigyan swadhyay pothi dhoran 6 samajik vignan swadhyay pothi dhoran 6 swadhyay pothi samajik vigyan swadhyay pothi dhoran 6 swadhyay pothi dhoran 6 samajik vigyan 2022 સ્વ અધ્યયન પોથી ધોરણ 6 સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ 14 std 6 social science chapter 14 swadhyay pothi solution dhoran 6 vishay samajik vigyan swadhyay pothi part 1 std 6 samajik vignan ch 14 swadhyay pothi std 6 swadhyay pothi social science 2022 dhoran 6 social vigyan swadhyay pothi solution part 1 સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી ધોરણ 6 પ્રકરણ 14 સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી ધોરણ 6 પાઠ 14 સામાજિક વિજ્ઞાન સ્વ અધ્યયન પોથી ધોરણ 6 Hetal patel Ch 14 vividhata ma ekta vividhata ma ekta